ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ મરીઝોની સેવા કરે છે. - યોગ્ય શબ્દ મૂકો. પરિચારિકા પરીચારીકા પરિચારીકા પરીચારિકા પરિચારિકા પરીચારીકા પરિચારીકા પરીચારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. વિશ્વવાડી - કર્મધારય સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ ચાયપાઉ - ઉપપદ વિશ્વવાડી - કર્મધારય સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ? વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક વેળા - વળવું વટે - ઓળંગે વરતવું - ઓળખવું વેંતબારી - નજીક વેળા - વળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્પૃહા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ચિંતા કારણ ફિકર ઈચ્છા ચિંતા કારણ ફિકર ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP