GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ - 2019માં કઈ યુનિવર્સિટી (દેશની સૌ પ્રથમ) માટે જમીન ફાળવવામાં આવી ? રેલ યુનિવર્સિટી કોમ્પ્યુટર યુનિવર્સિટી એન્વાયરમેન્ટ યુનિવર્સિટી સ્પેસ યુનિવર્સિટી રેલ યુનિવર્સિટી કોમ્પ્યુટર યુનિવર્સિટી એન્વાયરમેન્ટ યુનિવર્સિટી સ્પેસ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો પૉકેટ વીટો સેન્ટર વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો પૉકેટ વીટો સેન્ટર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. અનંત દવે વિક્રમ નાથ આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન અનંત દવે વિક્રમ નાથ આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Find out the correct word for :'That cannot be understood' Incomprancible Incomprencible Uncomprihensible Incomprehensible Incomprancible Incomprencible Uncomprihensible Incomprehensible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. કે, તો, તોપણ અને, જ્યાં, માટે તો, કે, તો પણ એટલે, તેથી, તો કે, તો, તોપણ અને, જ્યાં, માટે તો, કે, તો પણ એટલે, તેથી, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP