GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ? ક્રિસ્ટીઆનો રોનાલ્ડો જનરલ બાજવા અભિજીત બેનરજી માર્ગરેટ અને એવરિસ્ટો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો જનરલ બાજવા અભિજીત બેનરજી માર્ગરેટ અને એવરિસ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બ્રેન્ટ ઇન્ડેક્સ (Brent Index) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે વિદેશી કંપનીના શેરના ભાવ સાથે તાંબાના વાયદા ભાવ સાથે કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે વિદેશી કંપનીના શેરના ભાવ સાથે તાંબાના વાયદા ભાવ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) અમદાવાદની ફરતે કોટ ચણાવી બાર દરવાજા કોણે મુકાવ્યા હતા ? મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક મુઝફ્ફરશાહ બીજો મહમૂદ બેગડો અહમદશાહ પહેલો કુતબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. પડતર અધિકારો કાર્યક્ષમતા જવાબદારી પડતર અધિકારો કાર્યક્ષમતા જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી-બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરશો ? F3 F2 F5 F7 F3 F2 F5 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં કયો નવો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ? ચંદીગઢ લક્ષદ્વીપ લદાખ પૉડિચેરી ચંદીગઢ લક્ષદ્વીપ લદાખ પૉડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP