GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ? ન્યાય શિક્ષણ આરોગ્ય મોટર વ્હીકલ ન્યાય શિક્ષણ આરોગ્ય મોટર વ્હીકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે. પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે. પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ? માતા મામી કાકી પુત્રી માતા મામી કાકી પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ? લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટર્સ રાજીનામું આપવાના કારણે ખાલી પડેલ જગ્યા પર નવા ઓડિટરની નિમણૂક નીચેનામાંથી કોણ કરી શકે ? કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા મધ્યસ્થ સરકાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શૅર હોલ્ડરની સામાન્ય સભા મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ? કલકત્તા રાંચી બનારસ અમદાવાદ કલકત્તા રાંચી બનારસ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP