Talati Practice MCQ Part - 2 વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કોઈ એક કામ A અને B ભેગા મળીને 12 દિવસમાં પૂરું કરે છે, જો ફક્ત A આ જ કામ 20 દિવસમાં પૂરું કરતો હોય, તો ફક્ત Bને આ જ કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ? 25 15 30 35 25 15 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક જ શબ્દની નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? નીડર નિરોગી નિરજ નીયર નીડર નિરોગી નિરજ નીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ? ક્ષિતિપાલ નૃપતિ ભૂદેવ મહીપાલ ક્ષિતિપાલ નૃપતિ ભૂદેવ મહીપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Find the wrong spelling. Compulsary Cowardice Ancient Ancestor Compulsary Cowardice Ancient Ancestor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નેનોકણનું કદ કેટલું હોય છે ? 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP