ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નિરોગિ-અભીશેક નીરોગી-અભિષેક નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નિરોગિ-અભીશેક નીરોગી-અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. સાવજ કેસરી વનરાજ કપિલ સાવજ કેસરી વનરાજ કપિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સ્વાર્થમાં નજર હોવી સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સમય ઓછો અને કામ ઘણાં સ્વાર્થમાં નજર હોવી સાવ કંગાળ હોવું જેવી સોબત તેવી અસર પડે સમય ઓછો અને કામ ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? ધૂમકેતુ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી દિનકર જોષી ધૂમકેતુ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP