ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ? એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ રેડિઓ આઇસક્રીમ એલ્યુમિનિયમ સુપરિન્ટેન્ડેન્ટ રેડિઓ આઇસક્રીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વરને વિવૃત લખી શકાય છે ? ઐ - ઔ ઇ - ઉ એ - ઓ અ - આ ઐ - ઔ ઇ - ઉ એ - ઓ અ - આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? દુનિયા અધિભૌતિક જગત ભૌતિક દુનિયા અધિભૌતિક જગત ભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' પોળ વંડી ઓસરી બાલ્કની પોળ વંડી ઓસરી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' અવજ્ઞા આજ્ઞા પરવાનગી હુકમ અવજ્ઞા આજ્ઞા પરવાનગી હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : કૃતજ્ઞ સર્વજ્ઞ કૃતઘ્ન શત્રુઘ્ન વિઘ્ન સર્વજ્ઞ કૃતઘ્ન શત્રુઘ્ન વિઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP