ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય મૂર્ધન્ય કંઠ્ય ઔષ્ઠ્ય દંત્ય મૂર્ધન્ય કંઠ્ય ઔષ્ઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ વિહગ પક્ષી સુરંગ તુરંગ વિહગ પક્ષી સુરંગ તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અલગ અચાનક અવાજ અકબંધ અલગ અચાનક અવાજ અકબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? શિખવણી દિવેલિયું વિદ્યાર્થીનિ ઘુઘરિયાળ શિખવણી દિવેલિયું વિદ્યાર્થીનિ ઘુઘરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP