કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં જારી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ,2020ના ટોપ 10 રેન્કમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી ?

અમદાવાદ
વડોદરા
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો.

આપેલ તમામ
રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.
ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે.
ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ?

બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા
ચીન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે.
વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ?

ગોવા
હિમાચલ પ્રદેશ
ઉતરાખંડ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP