કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ નાંબી નારાયણ અમર્ત્ય સેન CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ તેલંગાણા ગોવા કર્ણાટક કેરળ તેલંગાણા ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? પત્રકારત્વ વિજ્ઞાન લેખન સ્થાપત્ય પત્રકારત્વ વિજ્ઞાન લેખન સ્થાપત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ IBM ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP