કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1980 1994 2008 1998 1980 1994 2008 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ વખત વર્ષ 1992માં ‘માલાબાર’ નામના દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનો પ્રાંરભ થયો હતો ? 1996 1998 1994 1992 1996 1998 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2024ની ઓલિમ્પિક રમતનું આયોજન ક્યા કરવામાં આવશે ? સિડની પેરિસ લંડન દોહા સિડની પેરિસ લંડન દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021 માટેનો ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પ્રસ્કાર’ કોને એનાયત થયો છે ? શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી રાજન લોખંડવાલા શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ શ્રી ઈન્દ્રજીત ચૌહાણ શ્રી રાજન લોખંડવાલા શ્રી સાયરસ પૂનાવાલા શ્રી આયુબ મહમ્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP