કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? અજય દિલાવરી જગદીશ ભગવતી સી.રંગરાજન આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી જગદીશ ભગવતી સી.રંગરાજન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? મુંબઈ શાંઘાઈ ટોક્યો રિયો–ડી–જાનેરો મુંબઈ શાંઘાઈ ટોક્યો રિયો–ડી–જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? સિક્કિમ બિહાર લદાખ હરિયાણા સિક્કિમ બિહાર લદાખ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP