કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? સુષ્મા સ્વરાજ મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર સુષ્મા સ્વરાજ મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 9 15 8 5 9 15 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત ને કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશની સાથે ત્રણ વર્ષ માટે 'Joint Work Program' પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા ઈજરાઈલ પાકિસ્તાન જાપાન અમેરિકા ઈજરાઈલ પાકિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP