કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે 2022 માં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે કયા શહેરમાં એક સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ?