કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના શાંતિના નોબલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવે ? ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (iCAN) UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અબી અહેમદ નાદિયા મુરાદ ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (iCAN) UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અબી અહેમદ નાદિયા મુરાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ? કોઇમ્બતુર આંદામાન-નિકોબાર ચાંદીપુર વ્હીલર ટાપુ કોઇમ્બતુર આંદામાન-નિકોબાર ચાંદીપુર વ્હીલર ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS વાગીર INS વેલા INS કરંજ INS ખંડેરી INS વાગીર INS વેલા INS કરંજ INS ખંડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે ભારતની પસંદગી કરવામાં આવી છે ? WHO UNESCO UNICEF World Bank WHO UNESCO UNICEF World Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો વચ્ચે માલાબાર યુદ્ધાભ્યાસ યોજાયો હતો ?1. ભારત 2. જાપાન 3. ઓસ્ટ્રેલિયા 4. અમેરિકા 5. રશિયા માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,5 માત્ર 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,3,5 માત્ર 1,2,3,5 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP