કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? તમિલનાડુ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 124 A 128 A 132 125 A 124 A 128 A 132 125 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ? G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP