કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ
લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર
બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા
બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
અરવિંદ રાય
આનંદ પ્રકાશ
કેવલકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારે ગ્રામીણ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે 1 અબજ ડોલરની લોન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

વર્લ્ડ બેંક
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB)
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB)
ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ વેબ સીરીઝે 48મો ઇન્ટરનેશનલ એમી એવોર્ડ જીત્યો ?

અવરોધ : ધ સીજ વીધીન
ધ ફરગોટન આર્મી : આઝાદી કે લીયે
દિલ્હી ક્રાઈમ્સ
સ્કેમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

એક પણ નહીં
આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું.
ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે.
તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP