ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઓળિયા એટલે ? વસ્ત્રપટમાં ચિત્રાંકન કલમનો ખડિયો સ્ત્રીનું એક ઘરેણું મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર વસ્ત્રપટમાં ચિત્રાંકન કલમનો ખડિયો સ્ત્રીનું એક ઘરેણું મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકડેલ ઝાલેલુ પકવવું પકડવું પકડેલ ઝાલેલુ પકવવું પકડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાસા જિજ્ઞાષા જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાસા જિજ્ઞાષા જીગ્નાશા જીજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે ? આગળ ફરનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ સહનાર આગળ ફરનાર અગ્રમાં સર અગ્ર અને સર આગળ સહનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP