ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગામચોરે કાંસાની થાળી વગાડી લોકોને ભેગા કરી ટીપણું (પંચાંગ) ખોલી વર્ષાફળ આપનાર... ઔદિચ્ય બ્રાહ્મણ ચૂંદડિયા બ્રાહ્મણ શ્રીમાળી બ્રાહ્મણ મોઢ બ્રાહ્મણ ઔદિચ્ય બ્રાહ્મણ ચૂંદડિયા બ્રાહ્મણ શ્રીમાળી બ્રાહ્મણ મોઢ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ પંચામૃત ચ્યવનપ્રાશ ગળથૂથી શરબત પંચામૃત ચ્યવનપ્રાશ ગળથૂથી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? કર્મણી ભાવે પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ભાવે પુનઃપ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટક્યા વગર બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું સતત બોલવું અટક્યા વગર બોલવું અટકી - અટકીને બોલવું મોટેથી બોલવું સતત બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + સમા સુ + સ્મા સુ + ષમા સુ + ષ્મા સુ + સમા સુ + સ્મા સુ + ષમા સુ + ષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP