કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફોર્બ્સની વિશ્વની સર્વશ્રેષ્ઠ બેંકોની 2021ની યાદી અનુસાર, વિશ્વની નંબર 1 બેંક કઈ છે ? SBI સિટી બેન્ક DBS બેંક બેંક ઓફ અમેરિકા SBI સિટી બેન્ક DBS બેંક બેંક ઓફ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? UNICEF INTERPOL વર્લ્ડ બેંક UNDP UNICEF INTERPOL વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? કેરળ ઓડીસા કર્ણાટક તામિલનાડુ કેરળ ઓડીસા કર્ણાટક તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP