કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા ?1. ડૉ.ફિરદૌસી કાદરી2. રોબર્ટો બેલ્બોન3. સ્ટીવન મુંસી 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કયો દિવસ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવાય છે ? 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? ડેન્માર્ક માલદીવ જાપાન ન્યુઝીલેન્ડ ડેન્માર્ક માલદીવ જાપાન ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈઝરાયેલ ક્યુબા દ.કોરિયા જાપાન ઈઝરાયેલ ક્યુબા દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે યુદ્ધ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા, ઘુસણખોરોને ટ્રેક કરવા તથા હુમલો/ફાયરિંગ કરવા સક્ષમ રિમોટ કન્ટ્રોલ આધારિત સશસ્ત્ર રોબોટ 'રેક્સ Mk 11' લૉન્ચ કર્યો ? ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT મદ્રાસ IIT રુડકી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT રુડકી IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP