કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 139 121 129 144 139 121 129 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? ફ્રાંસ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માં જોડાનારો 121મો દેશ કયો બન્યો ? ઈટાલી તુર્કી સ્પેન જર્મની ઈટાલી તુર્કી સ્પેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન તાઈવાન ચીન ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન તાઈવાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ? સરકારીયા સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ સરકારીયા સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જ્યોર્જ બેકર થાવરચંદ ગેહલોત રામ કઠેરિયા વિજય સાંપલા જ્યોર્જ બેકર થાવરચંદ ગેહલોત રામ કઠેરિયા વિજય સાંપલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP