કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો. હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP વર્લ્ડ બેંક UNDP UNICEF UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? પોરબંદર અમદાવાદ સુરત ગાંધીનગર પોરબંદર અમદાવાદ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP