કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF)ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2012 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2009 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે INS સર્વેક્ષક જહાજ મોકલવામાં આવ્યું છે ? જાપાન મોરિસિયસ વિયેતનામ માલદીવ જાપાન મોરિસિયસ વિયેતનામ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP