કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની ? રાય બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ રાય બિઝનેસ સ્કૂલ નીરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નારાયણ બિઝનેસ સ્કૂલ શાંતિ બિઝનેસ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પેરિસ લિયોન કેસિનો મિલાન પેરિસ લિયોન કેસિનો મિલાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) મનુ સાહનીએ રાજીનામું આપ્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કાર્યકારી CEO કોણ બન્યા ? જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર જ્યોફ એલાર્ડિઝ ગ્રેગ બાર્કલે સુનીલ ગાવસ્કર શશાંક મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? ગૂગલ એપલ IBM માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ IBM માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ? કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP