કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ચંદીગઢ જમ્મુ કાશ્મીર લદાખ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘Shared Destiny-2021' સંરક્ષણ અભ્યાસ ક્યા દેશમાં આયોજિત કરવામાં આવશે ? રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? કુસ્તી ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો કુસ્તી ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 11 13 9 15 11 13 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP