કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? SVNIT, સુરત IIT, ગાંધીનગર NID, અમદાવાદ CEPT, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર NID, અમદાવાદ CEPT, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'હર ઘર પાની, હર ઘર સફાઈ મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ પંજાબ કર્ણાટક કેરળ તમિલનાડુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા ઈસ્લામિક દેશને 2000 ટન ચોખાની ભેટ આપી ? કુવૈત કતાર તુર્કી સીરિયા કુવૈત કતાર તુર્કી સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP