કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

પ્રો.એરિક હનુશેક
ડૉ.રુકિમણી બેનરજી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ?

મહારાષ્ટ્ર
બિહાર
આંધ્ર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP