કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ?

મુકેશ અંબાણી
સત્ય નડેલા
ગૌતમ અદાણી
રતન તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારતનું પ્રથમ હાઈરાઈઝ ઓવરહેડ સાધનો સાથેની રેલ સુવિધાયુક્ત પોર્ટ (બંદર) કયું બન્યું ?

મુંદ્રા
વેરાવળ
પીપાવાવ
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે.
તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP