GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી ii, iii, i, iv iv, iii, ii, i i, ii, iii, iv આપેલ પૈકી એક પણ નહીં ii, iii, i, iv iv, iii, ii, i i, ii, iii, iv આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ? આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. આવકવેરો સ્થાનિક કર આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. આવકવેરો સ્થાનિક કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) છે ? Word FoxPro PowerPoint Excel Word FoxPro PowerPoint Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તિર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે ? મહીસાગર નવસારી વલસાડ મહેસાણા મહીસાગર નવસારી વલસાડ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ -3 1 3 આપેલ પૈકી એક પણ નહીં -3 1 3 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MODEMનું પૂરું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP