કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2021-22માં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્ષ્ટાઈલ પાર્ક (MITRA) યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં ___ ટેક્સટાઈલ પાર્ક સ્થપાશે. 10 5 12 7 10 5 12 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? હિમાચલ પ્રદેશ પંજાબ લદાખ રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ લદાખ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી વૈશ્વિક જળવાયુ જોખમ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 6 7 10 5 6 7 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP