કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2021’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? તિરુવનંતપુરમ્ શિલોંગ અમદાવાદ ઈટાનગર તિરુવનંતપુરમ્ શિલોંગ અમદાવાદ ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ? દક્ષિણ કોરિયા જાપાન ચીન રશિયા દક્ષિણ કોરિયા જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ? ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-ઈન્ડોનેશિયા ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-શ્રીલંકા ભારત-ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? IISCUS INSEX INCUS IPCUS IISCUS INSEX INCUS IPCUS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP