કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં કયુ રાજ્ય ચેમ્પિયન બન્યું ? કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 1 જૂન 5 જૂન 18 જૂન 12 જૂન 1 જૂન 5 જૂન 18 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 6, 4 3, 7 4, 5 3, 2 6, 4 3, 7 4, 5 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ માટેના અધિકારીઓની વય મર્યાદા કેટલી છે ? 55 વર્ષ 67 વર્ષ 70 વર્ષ 62 વર્ષ 55 વર્ષ 67 વર્ષ 70 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM બેંગલુરુ IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP