કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? IMF વર્લ્ડ બેંક AIIB ADB IMF વર્લ્ડ બેંક AIIB ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 13 જુલાઈ 11 જુલાઈ 9 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 11 જુલાઈ 9 જુલાઈ 12 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? પિયુષ ગોયલ અમિતાભ કાંત સુશીલચંદ્રા રાજીવ કુમાર પિયુષ ગોયલ અમિતાભ કાંત સુશીલચંદ્રા રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઈંગ્લેન્ડ ચીન અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP