કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 85મો 75મો 95મો 87મો 85મો 75મો 95મો 87મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? પીપાવાવ નવાનગર સાણંદ માંડવી પીપાવાવ નવાનગર સાણંદ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ? 11 થી 17 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? રોહિત શર્મા વિરાટ કોહલી કે.એલ. રાહુલ અજિંક્ય રહાણે રોહિત શર્મા વિરાટ કોહલી કે.એલ. રાહુલ અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP