કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? શિન્ઝો આબે વ્લાદીમીર પુતીન ડોનાલ્ડ ટ્રમ્પ બોરિસ જોન્સન શિન્ઝો આબે વ્લાદીમીર પુતીન ડોનાલ્ડ ટ્રમ્પ બોરિસ જોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ? ઈથિયોપિયા માડાગાસ્કર મોરેશિયસ કેન્યા ઈથિયોપિયા માડાગાસ્કર મોરેશિયસ કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 14મો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન બાંગ્લાદેશ સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના કાર્યકારી વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉમેશ સિન્હા રાજીવ કુમાર મનોજ કુમાર શર્મા પ્રવિણ સિન્હા ઉમેશ સિન્હા રાજીવ કુમાર મનોજ કુમાર શર્મા પ્રવિણ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? મૌલાના વહિદૂદી્ન ખાન સુદર્શન સાહુ એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન મૌલાના વહિદૂદી્ન ખાન સુદર્શન સાહુ એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નાણા મંત્રાલય નીતિ આયોગ RBI નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય નીતિ આયોગ RBI નાણાકીય સેવા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP