કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? બનાસકાંઠા અમદાવાદ રાજકોટ કેવડિયા બનાસકાંઠા અમદાવાદ રાજકોટ કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ડેન્માર્ક નોર્વે અમેરિકા ઈંગ્લેન્ડ ડેન્માર્ક નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે વ્યાજ મુક્ત બેકિંગ સિસ્ટમ લાગુ કરવાની ઘોષણા કરી ? પાકિસ્તાન UAE નેપાળ શ્રીલંકા પાકિસ્તાન UAE નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ન્યૂમોનિયા દિવસ (World Pneumonia Day) ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? કતાર યુક્રેન ઈજિપ્ત જાપાન કતાર યુક્રેન ઈજિપ્ત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP