કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 27 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતે નેપાળ સાથે ___ માં જયનગરથી પોતાની પહેલી હાઈસ્પીડ રેલ ટ્રેલ્સનું સફળતાપૂર્વક સંચાલન કર્યું ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ સિક્કિમ બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ સિક્કિમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? એમેઝોન થેમ્સ નાઈલ સિંધુ એમેઝોન થેમ્સ નાઈલ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP