ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? નિર્જળા વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી ટીલી વ્રત નિર્જળા વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી ટીલી વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. એક પણ નહીં પુરુષવાચક સાપેક્ષવાચક સ્વવાચક એક પણ નહીં પુરુષવાચક સાપેક્ષવાચક સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. ધાર્મિક બાળક બળદ નણદલ ધાર્મિક બાળક બળદ નણદલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી મનપુર દિલનગર અંતરનો પ્રવાહ રણવાસ મનપુર દિલનગર અંતરનો પ્રવાહ રણવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP