કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 25% 24% 21% 22% 25% 24% 21% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ચીન ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ચીન ભારત ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ? GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ(ISR) 2022 અનુસાર, ક્યુ રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેર ખાતે પ્રથમ વખત 'ભારત-રશિયા 2+2 સંવાદ' યોજાયો ? નવી દિલ્હી મુંબઈ ધર્મશાળા અમદાવાદ નવી દિલ્હી મુંબઈ ધર્મશાળા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘રાજ્ય સામાન્ય શ્રેણી આયોગ' (State General Category Commission) સ્થાપવાની મંજૂરી આપી છે. પંજાબ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા પંજાબ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP