કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? જાપાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જાહેરાત કરાઈ ? વડોદરા એરપોર્ટ અમૃતસર એરપોર્ટ લખનૌ એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ વડોદરા એરપોર્ટ અમૃતસર એરપોર્ટ લખનૌ એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? નવી દિલ્હી ટોક્યો લંડન શાંઘાઈ નવી દિલ્હી ટોક્યો લંડન શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટે સેલ્ફ એમ્પ્લોય્ડ વીમેન એસોસિએશન (SEWA) સંસ્થાની સ્થાપના ક્યારે કરી હતી ? 1979 1959 1965 1972 1979 1959 1965 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી લખનૌ અયોધ્યા વારાણસી નવી દિલ્હી લખનૌ અયોધ્યા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 23 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર 26 નવેમ્બર 23 નવેમ્બર 24 નવેમ્બર 25 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP