કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ?

ગાયત્રી રેડ્ડી
મૈથિલી રાવ
પ્રિયા રામાણી
ધન્યા રાજેન્દ્રન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે
વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ?

મદ્રાસ
બંગાળ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ?

ગોવા
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP