કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ?

જામનગર
અમદાવાદ
ભરૂચ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ?

રાધીકા શર્મા
પ્રિયંકા નુટક્કી
માધવી કિશોર
નેહા ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP