કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ? નોર્વે જાપાન ચીન રશિયા નોર્વે જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત ક્યા દેશ સાથે ધર્મ ગાર્ડિયન અભ્યાસનું આયોજન કરે છે ? જાપાન ઈન્ડોનેશિયા શ્રીલંકા અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા શ્રીલંકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન જેફ બેઝોસ બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ASSOCHAMનો મોસ્ટ ડિપેન્ડેબલ પબ્લિક સેક્ટર ઈન ઈન્ડિયાનો પુરસ્કાર કઈ PSUએ જીત્યો ? NTPC BPCL ONGC કોલ ઈન્ડિયા લિ. NTPC BPCL ONGC કોલ ઈન્ડિયા લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કેટલા ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે ? 3.9% 4.5% 5.9% 1.5% 3.9% 4.5% 5.9% 1.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP