કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ નવી દિલ્હી અમદાવાદ જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 મે 29 મે 21 મે 12 મે 5 મે 29 મે 21 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? SEBI IMF NABARD RBI SEBI IMF NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP