કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 'ઇન્ટર સોલાર યુરોપ-2022' એકઝીબિશન કયાં યોજાયું હતું ? મ્યુનિક, જર્મની કોપનહેગન, ડૅન્માર્ક ઓસ્લો, નોર્વે પેરિસ-ફ્રાન્સ મ્યુનિક, જર્મની કોપનહેગન, ડૅન્માર્ક ઓસ્લો, નોર્વે પેરિસ-ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? Tomb of Sand The Children of Dynmont A night all blood is black A Five year sentence Tomb of Sand The Children of Dynmont A night all blood is black A Five year sentence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022ની વિવિધ ટીમના કેપ્ટન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ દિલ્હી કેપિટલ્સ - ઋષભ પંત સનરાઈઝર્સ હૈદરાબાદ - ભુવનેશ્વર કુમાર મુંબઈ ઈન્ડિયન્સ - રોહિત શર્મા પંજાબ કિંગ્સ - મયંક અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલા ‘ગતિશક્તિ સંચાર પોર્ટલ' અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પોર્ટલ સરકારી કચેરીઓને બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવા સાથે સંબંધિત છે. પોર્ટલનો વિકાસ ભોપાલ સ્થિત MP સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ થાઈરોઈડ દિવસ (25 મે) 2022ની થીમ જણાવો. થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ક્લોઝ ધ કેર ગેપ થાઈરોઈડ એન્ડ બ્રેવ થાઈરોઈડ એન્ડ કોમ્યુનિકેશન મધર-બેબી આયોડીન ક્લોઝ ધ કેર ગેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP