કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ?

શ્રી રાફેલ નડાલ
શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ
શ્રી નોવાક જોકોવિચ
શ્રી નિકોલ મેક્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં 'ઇન્ટર સોલાર યુરોપ-2022' એકઝીબિશન કયાં યોજાયું હતું ?

મ્યુનિક, જર્મની
કોપનહેગન, ડૅન્માર્ક
ઓસ્લો, નોર્વે
પેરિસ-ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફાયરફાઈટિંગ ફ્લીટમાં બે રોબોટ સામેલ કર્યા છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
કેરળ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP