કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘ઈન્ટરનેશનલ નો ડાયટ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 મે 10 મે 5 મે 6 મે 11 મે 10 મે 5 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ એઈડ્સ રસી દિવસ’ અથવા તો ‘HIV રસી જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 મે 12 મે 4 મે 18 મે 29 મે 12 મે 4 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ઈડન ગાર્ડન્સ, કોલકાતા D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ઈડન ગાર્ડન્સ, કોલકાતા D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ પરિવાર દિવસ’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 15 મે 25 મે 30 મે 17 મે 15 મે 25 મે 30 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય તટરક્ષક દળે બીજી એર સ્કવોડ્રન 845 સ્કવોડ્રન (CG) ક્યા સ્થળે કમિશન કરી ? જામનગર કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ જામનગર કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP