કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત બાયોટેક સ્ટાર્ટઅપ એકસ્પો - 2022નું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગિયા મિશન (Gaia Mission) કઈ અવકાશ એજન્સી સાથે સંબંધિત છે ? NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 30 જૂન 15 જૂન 12 જૂન 22 જૂન 30 જૂન 15 જૂન 12 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સૈનિકોની ભરતી માટે નવી યોજના લૉન્ચ કરાઈ તેનું નામ જણાવો. શૈલપથ મહાસંગ્રામ અગ્નિપથ સૈન્યપથ શૈલપથ મહાસંગ્રામ અગ્નિપથ સૈન્યપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? બીજું ચોથું ત્રીજું પ્રથમ બીજું ચોથું ત્રીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP