કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ કોણે જીત્યો ? ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ભૂમી પાટીદાર રાધા જૈન વિશ્વા પટેલ ખુશી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન માથુર નીતિન ગુપ્તા પ્રહલાદ પારેખ પરમેશ્વર ઐય્યર નીતિન માથુર નીતિન ગુપ્તા પ્રહલાદ પારેખ પરમેશ્વર ઐય્યર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ક્રુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફટ કેરિયર લૉન્ચ કર્યું ? જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 સમિટ 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? જાપાન અમેરિકા UK ઈટલી જાપાન અમેરિકા UK ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 3, 2 4, 5 6, 4 3, 7 3, 2 4, 5 6, 4 3, 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP